<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં ‘&# - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં ‘નેશનલ બેન્ક ઓફ અબુધાબી પી જે એસ સી’ નું નામ બદલીને ‘ફર્સ્ટ અબુધાબી બેન્ક પી જે એસ સી’ કરવા બાબત
RBI/2017-18/53 સપ્ટેમ્બર 07, 2017 સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો પ્રિય મહોદય/મહોદયા ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં ‘નેશનલ બેન્ક ઓફ અબુધાબી પી જે એસ સી’ તારીખ 26 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 04 જુલાઇ 2017 ના સૂચના પત્ર DBR.IBD.No.94/23.13.070/2017-18 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં ‘નેશનલ બેન્ક ઓફ અબુધાબી પી જે એસ સી’ નું નામ બદલીને ‘ફર્સ્ટ અબુધાબી બેન્ક પી જે એસ સી’ કરવા માં આવેલ છે જે જાણ માં લેશો. આપનો વિશ્વાસુ, (એમ જી સુપ્રભાત) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: null