છેતરપિંડી ટ્રાન્ઝૅક્શનમાં તમારા નુકસાનને મર્યાદિત કરો - આરબીઆઈ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Limit your loss in Fraudulent Transactions - Banner

Limit Your Loss - Overview - Viewport

ઓવરવ્યૂ

ઓવરવ્યૂ

તમારા બેંક ખાતામાં થયેલી છેતરામણી કે અનધિકૃત લેવડ-દેવડથી ક્લીન બોલ્ડ ન થશો. બેંકને તરત જાણ કરો

 

  • તમે બેંકને જાણ કરવામાં જેટલો વધુ સમય લેશો એટલું નુકસાન થવાનું જોખમ વથશે
  • જો છેતરામણી લેવડ-દેવડ તમારી બેદરકારીને લીધે થઈ હશે તો એ નુકસાન તમે બેંકને જણાવો ત્યાં સુધી તમારે ભોગવનું પડશે
  • બેંક પાસેથી તમે બેંકને જાણ કર્યાની પાવતી લેવાનું ભૂલશે નહિ. બેંકે તમારી ફરિયાદનું નિવારણ ફરિયાદ મળ્યાના 90 દિવસની અંદર કરવું રહ્યું
  • છેતરામણી લેવડ-દેવડની ફરિયાદ નોંધાવવા તમારા બેંકની સંપર્ક વિગતો હંમેશા હાથવગી રાખો

Search Results

પોસ્ટર

પોસ્ટર

આરબીઆઈ ડિજિટલ લિમિટેડ લાયબિલિટી - હિન્દી MP4

આરબીઆઈ ડિજિટલ લિમિટેડ લાયબિલિટી - હિન્દી MP4

પોસ્ટર

પોસ્ટર

આરબીઆઈ લિમિટેડ લાયબિલિટી ગુજરાતી

આરબીઆઈ લિમિટેડ લાયબિલિટી ગુજરાતી

Limit your loss in Fraudulent Transactions SMS/OBD - Link

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ: null

શું આ પેજ ઉપયોગી હતું?