કાર્ડ પર સેટિંગની મર્યાદા - આરબીઆઈ - Reserve Bank of India
rbi.page.title.1
rbi.page.title.2
ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
તમારા કાર્ડ્સ પર લેવડ-દેવડની લિમિટ સેટ કરો. જોખમ ઘટાડો
- કાર્ડ્સ પર લેવડ- દેવડની લિમિટ સેટ કરો અને ગમે ત્યારે તેમાં ફેરફાર કરો *
- તમે દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવડ-દેવડ માટે પીઓએસ, એટીએમસ્ અથવા ઑનલાઇન પર લિમિટ સેટ કરી શકો છો.
- તમે આ લેવડ-દેવડ મોબાઇલ ઍપ્લિકેશન, ઇન્ટરનેટ બૅન્કિંગ, એટીએમસ્ અથવા ઇન્ટઍક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ(આઇવીઆર) દ્વારા 24X7 ધોરણે કરી શકો છો.
- જો તમારા કાર્ડની લિમિટના ધોરણમાં કોઈ ફેરફાર થશે તો એસએમએસ અથવા ઇ-મેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
20099
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
ડિજિટલ બેંકિંગ પર સ્વિચ કરો
બેંક સ્માર્ટ
પેજની છેલ્લી અપડેટની તારીખ: null
શું આ પેજ ઉપયોગી હતું?